New Year 2025 Wishes in Gujarati

New Year 2025 Wishes in Gujarati
New Year 2025 Wishes in Gujarati

Also, See Funny Shaayari in Hindi

Also, See Best Hindi Motivational Quotes

Also, See Marathi Good Morning Quotes

Also, See Best Instagram Bio For Girls

Also, See Love Quotes in Hindi

નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના..

વર્ષના છેલ્લા દિવસની સાંજ પણ

તારી સાથે વીતી રહી છે,

આવનાર વર્ષની દરેક ક્ષણ

જાણે પહેલેથી જ જીતી રહ્યો છું.

નૂતન વર્ષાભિનંદન

નવું વર્ષ લાવ્યું અજવાળું

ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું

હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન

આજ દુઆ કરે છે તમારો મીત્ર

નવા વર્ષ ની હાર્દિક શુભકામના

જીવન બદલાય છે, પરંતુ તમારા માટે મારી નવા વર્ષની શુભેચ્છાઓ એ જ રહે છે,

હું તમને મારા હૃદયના તળિયેથી સુખ, સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની ઇચ્છા કરું છું.

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

ક્યારેક બરછટ, ક્યારેક મલમલ થઈ છે જિંદગી, ક્યાં સચવાઈ તું? જખ્મી પલપલ થઈ છે જિંદગી. આ વર્ષે બસ સાંભળી લે જે માં નો પાલવ થઈ ને, ગત વર્ષે તો તું ખૂબ ઉથલ પાથલ થઈ છે જિંદગી. નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,

સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના

નવા વર્ષની શુભકામનાઓ

Also, See Marathi Ukhane For Males

Also, See Haryanvi Attitude Status in Hindi

Also, See Best Miss-You Quotes

Also, See Love Shayari Status in Hindi

Also, See Full Attitude Shaayari Status

3 Comments

Comments are closed